ગુજરાતી સાહિત્ય
Author : Chirag Patel₹ 145
Offer 50 %
₹ 290
Available - In stock
*૧૫૦થી વધુ સાહિત્યકારોનો વિગતવાર વર્ણનાત્મક સાહિત્યકાર સવિશેષ પરિચય
*કુલ પરીક્ષાલક્ષી 9 પ્રકરણોનો સમાવેશ કરતું અગત્યનું પુસ્તક *
*ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ 5 થી 12 ના નવા તથા જુના અભ્યાસક્રમ મુજબ તમામ સાહિત્યકારો નો સમાવેશ
*ગુજરાતી સાહિત્ય ની પ્રખ્યાત કૃતિ અને સાહિત્યકાર ,તખલ્લુસ, વખણાતું સાહિત્ય અને કેટલાક અગત્યના પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે
*એક નવા જ અભિગમ સાથે વર્ગ 3 ની પરીક્ષા માં પુછાયેલ વર્ષ ૨૦૧૧ થી 2020 સુધી તમામ પ્રશ્નપત્રો નો સમાવેશ
*અગાઉ લેવાયેલી હેડ કલાર્ક ની પરીક્ષા ની અંદર 22 માર્ક ના ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો માંથી 19 પ્રશ્નો બેઠે બેઠા આ બુકમાંથી હતા
કિંમત : 290/-
Discounted price = 145/- (courier charge 40/- Rs)
Final Price = 185/- Rs
Delivery Time :
દરેક વિદ્યાર્થીઓએ જે પણ બુક નોંધાવી છે એ પેમેન્ટ કર્યાના 5 (working) દિવસ માં મળી જસે.
(લોકડાઉન અથવા રવિવાર કે અન્ય જાહેર રજાઓ આવતી હોય તો કુરિયર થોડું Late થઈ શકે છે તો સહકાર આપવા વિનંતી)
નોધ - તમારું કુરિયર Webdemy.in બૂક સ્ટોર ગાંધીનગર ધ્વારા કરવામાં આવે છે.
કોઈ સંજોગોમાં જો બૂક ના મળી હોય તો નીચે મુજબની વિગત 8866961508 વોટ્સ એપ કરવા વિનંતી.
તમારુ નામ -
તમારું એડ્રેસ -
આપેલો મોબાઈલ નંબર
પેમેન્ટ કાર્ય ની તારીખ - recipt હોય તો મોકલવી
ઇમેઇલ
બૂકનું નામ -
ઝડપી રીપ્લાય માટે ફોન કરતા પહેલા મેસેજ કરશો.
મેસેજ કાર્ય પછી જો 4 કલાક માં રીપ્લાય નો મળે તો અને તોજ ફોન કરવો
નોધ - દરેક બૂક તિરુપતિ કુરિયર ધ્વારા મોકલવામાં આવનાર છે. જેથી જ્યાં તિરુપતિ કુરિયરની સર્વિસ નહિ હોય ત્યાં નજીક ના સેન્ટર(તાલુકા મથક) ઉપરથી કલેક્ટ કરવાનું રહેશે
- Shipping Charges : ₹ 40
100% Original
Oroginal Copies of the books are available here.
3 Day Replacement*
Replacement of the books are valid for 3 days of time with our costumer care.
Compatbility
You can talk to our community for more details about the books.
Related Products
People also search for this items